પર્યાવરણ (The environment)
વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને 'સંરક્ષિત વિસ્તાર' (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
બ્લૂ મોરમોનને નીચેના પૈકી કયા રાજ્યના 'રાજ્ય પતંગિયા' તરીકે જાહેર કરવામાં આવેલ છે ?

મેઘાલય
મહારાષ્ટ્ર
સિક્કિમ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ?

હરિયાળી ક્રાંતિ
ટપક સિંચાઈનો ઉપયોગ કરો
વધુ અનાજ ઉગાડો
વધુ વૃક્ષો વાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
BOD વધે તો પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ___

ઘટે છે
કોઈ જ ફરક ના પડે
વધે છે
થોડું વધે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારત વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં કયું સ્થાન ધરાવે છે ?

દસમું, ચોથું
દસમું, પાંચમું
સાતમું, પાંચમું
સાતમું, ચોથું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP