GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
RTGSનું પૂરું નામ શું છે ?

રિઝર્વ ટાઈમ ગ્રેડ સેટલમેન્ટ
રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ
રિયલ ટાઈમ ગ્રેડ સેટલમેન્ટ
રિઝર્વ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત (સમાવેશ) કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ જણાવો.

રણજીતસિંહજી
ભાવસિંહજી
ભગવતસિંહજી
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ?

વટાવેલી હૂંડીઓ
કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા
કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા
પ્રાથમિક ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP