ફૂલફોર્મ્સ (Full Forms)
વિશ્વભરમાં વિકસતા દેશોના જરૂરિયાતમંદ બાળકો અને તેમની માતાઓને માનવતાસભર અભિગમ સાથે સ્વસ્થ તેમજ ખોરાકની સહાયતા પૂરી પાડતી સંસ્થા UNICEFનું મૂળભૂત નામ જણાવો.
United Nation's Internation Children's Economic Fund
United Nations International Children's Emergency Fund
United Nation's International Children Emergency Fund
United Nations International Children Economic Fund