કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે.
NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ.
આપેલ તમામ
આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે.
તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા સ્થળે 6 પરમાણુ રિએક્ટરો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ?

જરારી, ઉત્તર પ્રદેશ
કુડનકુલમ, તમિલનાડુ
પાન્ધ્રો, ગુજરાત
જેતાપુર, મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 'એકુવરિન અભ્યાસ' ક્યા બે દેશો વચ્ચે યોજાયો હતો ?

ભારત-માલદિવ
ભારત-શ્રીલંકા
ભારત-બાંગ્લાદેશ
ભારત-ફિલિપાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ?

80 દિવસ
90 દિવસ
100 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP