કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું Receivables Exchange of India (RXIL) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વીમા કૃષિ આપેલ તમામ MSME વીમા કૃષિ આપેલ તમામ MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ ટેબલ ટેનિસ દિવસ ક્યારે મનાવાય છે ? 9 એપ્રિલ 6 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 6 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચે આપેલા વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. એક પણ નહીં તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. આપેલ બંને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. એક પણ નહીં તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. આપેલ બંને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં TRIFED, આદિવાસી બાબતોના મંત્રાલય અને ભારત સરકારે આદિવાસી લોકો માટે કઈ પહેલ લૉન્ચ કરી છે ? બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ બંને બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ બંને બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'હમારી સડક' અને 'તામીર તરક્કી' નામક 2 એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી ? લદાખ પુડુચેરી દિલ્હી જમ્મુ કાશ્મીર લદાખ પુડુચેરી દિલ્હી જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP