યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ? 75:25 50:50 60:40 90:10 75:25 50:50 60:40 90:10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા "ગ્રામ મિત્ર" ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે ? રૂ. 1500,2 રૂ. 3000,4 રૂ. 1000,5 રૂ. 2000,3 રૂ. 1500,2 રૂ. 3000,4 રૂ. 1000,5 રૂ. 2000,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ? ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? ગેસ સબસિડી શિક્ષણ અનાજ સબસિડી પૂર રાહત ગેસ સબસિડી શિક્ષણ અનાજ સબસિડી પૂર રાહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ? ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે શિક્ષિત યુવાનો ખેડૂતો માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે શિક્ષિત યુવાનો ખેડૂતો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર તરફથી અપાતી નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય અંતર્ગત માસિક કેટલા રૂપિયાની સહાય મળે છે ? 400 500 200 1000 400 500 200 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP