કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ઘરેલુ પ્રવાસી શ્રમિકો દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ઘરેલુ પ્રવાસી શ્રમિકો દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ફેફસાંના કેન્સરનું જોખમની જાણ કરતું ‘Sybil’ નામક AI ટૂલ વિકસાવ્યું ? યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ઈમ્પિરિકલ કોલેજ, લંડન મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ઈમ્પિરિકલ કોલેજ, લંડન મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ? રશિયા ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ઈન્દોર હૈદરાબાદ પુણે નવી દિલ્હી ઈન્દોર હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP