વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો. દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રોજેક્ટ લૂન' શું છે ? નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રની ‘માતૃ સંસ્થા' તરીકે કઈ સંસ્થાની ઓળખ થઈ રહી છે ? ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા ઉપગ્રહને રુકમણી તરીકે પણ ઓળખવામાં આવે છે ? GSAT 6 GSAT 15 GSAT 8 GSAT 7 GSAT 6 GSAT 15 GSAT 8 GSAT 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો. રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CERT-In શું છે ? સોફટવેર એક્સપોર્ટ યુનિયન સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર એક પણ નહીં સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા સોફટવેર એક્સપોર્ટ યુનિયન સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર એક પણ નહીં સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP