યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર "સંપદા" (SAMPADA) યોજના કઈ બાબત અંગેની છે ?

ખાણકામ
શિક્ષણ
ગૃહનિર્માણ
ફૂડ પ્રોસેસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભુખમરો અને કુપોષણથી થતાં મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યક્તિ / કુટુંબ તથા અન્ય બાળકોને અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

અન્નપૂર્ણા યોજના
પોષણ વરદાન યોજના
કુપોષિત - પોષણ યોજના
અન્નબ્રહ્મ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ?

75:25 મુજબ
100% કેન્દ્ર પ્રાયોજિત
90:10 મુજબ
60:40 મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સ્માર્ટ સિટીનાં કયા મુખ્ય લક્ષણો છે ?

આપેલ તમામ બાબતો
ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો
જમીનનો મહત્તમ ઉપયોગ
દરેક માટે ઘરનું આયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP