કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ? અન્નપૂર્ણા યોજના સેન્ટ કલ્યાણી યોજના નવચેતના યોજના વીરાંગના શક્તિ યોજના અન્નપૂર્ણા યોજના સેન્ટ કલ્યાણી યોજના નવચેતના યોજના વીરાંગના શક્તિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું સ્વદેશી સ્ટીલ્ધ ડેસ્ટ્રોયર મોરમુગાઓનું સમુદ્રી પરીક્ષણ આરંભાયુ છે, જેનો વિકાસ પ્રોજેક્ટ ___ અંતર્ગત કરાયો છે. પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P25A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો ? BPCL SAIL ONGC IOC BPCL SAIL ONGC IOC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ? ફેડરલ બેંક HDFC બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફેડરલ બેંક HDFC બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ? કેરળ છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ કેરળ છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ? ICICI લાઈફ HDFC લાઈફ TATA AIG લાઈફ LIC ICICI લાઈફ HDFC લાઈફ TATA AIG લાઈફ LIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP