Revenue Talati Exam Paper (28-02-2016)
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી
કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

વિનોદની નજરે
સંભવામિ યુગે યુગે
જ્યોતીન્દ્ર દવે
ગોવિંદે માંડી ગોઠડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ.
ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.
ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઇક આપવું જોઈએ.
કાયમયાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP