ભૌતિક વિજ્ઞાન (Physics) જડત્વની ચાકમાત્રાનો SI એકમ ___ Kg cm² Kg m Kg m² kg m-2 Kg cm² Kg m Kg m² kg m-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L¹T-1 M¹L²T-2 M¹L-1T-2 M¹L-2T-1 M¹L¹T-1 M¹L²T-2 M¹L-1T-2 M¹L-2T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એ ___ છે. લઘુઅંતરીય બળ માત્ર અપાકર્ષી બળ માત્ર આકર્ષી બળ આકર્ષી બળ અને અપાકર્ષી બળ લઘુઅંતરીય બળ માત્ર અપાકર્ષી બળ માત્ર આકર્ષી બળ આકર્ષી બળ અને અપાકર્ષી બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે ? કાર્ય દળ સમય લંબાઈ કાર્ય દળ સમય લંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ભૌતિકવિજ્ઞાન તો શૂન્યાવકાશને પણ એક ___ ગણાવે છે. એકમ અવસ્થા ભૌતિકરાશિ અનંત એકમ અવસ્થા ભૌતિકરાશિ અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો. 132.30 g cm-3 132.3 g cm-3 130 g cm-3 132 g cm-3 132.30 g cm-3 132.3 g cm-3 130 g cm-3 132 g cm-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP