કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? UNDP FAO WMO UNICEF UNDP FAO WMO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત ડ્રોન મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ નવી દિલ્હી વારાણસી હૈદરાબાદ ભોપાલ નવી દિલ્હી વારાણસી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં TATA IPL 2022ની ચેમ્પિયન ટ્રોફી ગુજરાત ટાઈટન્સ ટીમ કઈ ટીમને હરાવીને જીતી ? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) લેન્ડિંગ દરમિયાન 'ગગન’ ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલીનો ઉપયોગ કરનારી એશિયાની પ્રથમ એરલાઈન કઈ છે ? ઈન્ડિગો એર ઇન્ડિયા ગોએર સ્પમાઈસજેટ ઈન્ડિગો એર ઇન્ડિયા ગોએર સ્પમાઈસજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સ્ટાર્ટ અપ બ્રિજનો શુભારંભ કર્યો ? UAE UK બાંગ્લાદેશ શ્રીલંકા UAE UK બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP