GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સૌપ્રથમ સ્વદેશી બનાવટની સ્ટેન્ડીંગ વ્હીલ ચેર (Standing wheelchair) ___ દ્વારા વિકસાવવામાં આવી છે.

IIT ખડગપુર
IIT મદ્રાસ
IIT ગુવાહાટી
IIT હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડીયા કંપની દ્વારા સૌ પ્રથમ પ્રાયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

કલકત્તા, ડાયમંડ હાર્બર
મુંબઈ, મદ્રાસ
પુના, થાણે
પેશાવર, મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જાહેર હિતની અરજી - પબ્લીક ઈન્ટરેસ્ટ લિટિગેશનનો વિચાર નીચેના પૈકી કયા દેશમાં ઉદ્ભવ્યો હતો ?

ઓસ્ટ્રેલિયા
કેનેડા
સ્વીડન
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જાતિ વિકાસ સૂચકાંક (Gender Development Index) ની ગણતરીમાં નીચેના પૈકી કયા સૂચકો પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં લેવાતા નથી ?

કુલ પ્રજનન દર (Gross Fertilily Rate)
માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક
માનવ વિકાસ સૂચકાંક
સરેરાશ શાળા શિક્ષણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
35
31
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પદ્મનાભ કૃત ‘‘કાન્હડદે પ્રબંધ’માં ___ નું વર્ણન છે.

16મી સદીના રાજવહીવટ
મહાભારતના પ્રસંગો
કૃષ્ણભક્તિ
અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP