ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા સ્વીફટ કોડ (Swift Code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ? NDP GNP NNP GDP NDP GNP NNP GDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ.આહલુવાલીયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ.આહલુવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો ? 1992 2000 1999 1995 1992 2000 1999 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? માળખાકીય બેરોજગારી છુપી બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી ચક્રીય બેરોજગારી માળખાકીય બેરોજગારી છુપી બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી ચક્રીય બેરોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ? સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP