GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો. T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W & જો શ્રેણીમાંથી બધા બેકી અંકો (even digits) છોડી દેવામાં આવે તો નીચે પૈકી કયો ઘટક '@' ની જમણી તરફ પાંચમો હશે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ યોજનાઓ ભારતમાં નાની બચત યોજનાના વર્ગીકરણ હેઠળ આવે છે ? i. પોસ્ટલ થાપણો જેમાં બચત ખાતામાં પુનરાવર્તિત (Recurring) થાપણો, વિવિધ પાકતી મુદતની સમય થાપણો અને માસિક આવક યોજનાઓ સમાવિષ્ટ છે. ii. રાષ્ટ્રીય નાની બચત પ્રમાણપત્રો અને કિસાન વિકાસ પત્રોનો સમાવિષ્ટ કરતા બચતપત્રો. iii. જાહેર ભવિષ્યનીધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવિષ્ટ કરતી સામાજીક સુરક્ષા યોજનાઓ