વિશ્વની ભૂગોળ (Geography of the world) TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેક્ટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે ? 2 4 3 5 2 4 3 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડિયાને
વિશ્વની ભૂગોળ (Geography of the world) બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે ? હડસન થેમ્સ સીયાન ટાઈગ્રીસ હડસન થેમ્સ સીયાન ટાઈગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વોશિંગ્ટન કયા નદીના કિનારે વસેલ છે ? લેવીસ પોટોમેક મિસિસિપી આશ્નોલા લેવીસ પોટોમેક મિસિસિપી આશ્નોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ? 30મી ડિસેમ્બર 22મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી 28મી જાન્યુઆરી 30મી ડિસેમ્બર 22મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી 28મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો દેશ સહકારી ડેરીના દેશ ગણાય છે ? ચીન ડેન્માર્ક જાપાન જર્મની ચીન ડેન્માર્ક જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 5 કિ.મી. 50 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. 5 કિ.મી. 50 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP