GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (Targeted Public Distribution System) (TPDS) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારત સરકારે TPDS 1997 માં શરૂ કરી.
2. આ યોજના હાલ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે – ગરીબી રેખાની નીચે, સમાન ગરીબી રેખા અને ગરીબી રેખાની ઉપર.
3. અંત્યોદય અન્ન યોજના, જેમની આવક વાર્ષિક રૂા. 15,000 થી ઓછી હોય, તેવા ગરીબી રેખાની નીચેના સમુદાયને આવરી લે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કેન્દ્રક (nucleus) દોરા જેવું માળખું ધરાવતાં રંગસૂત્રો સમાવે છે.
2. DNA પરમાણુઓ (molecules) કોષના નિર્માણ અને આયોજન માટેની જરૂરી માહિતીનો સમાવેશ કરે છે.
3. રંગસૂત્રો ફક્ત જ્યારે કોષ વિભાજીત થવાનો હોય ત્યારે ડંડા (rod) આકારનું માળખા તરીકે દેશ્યમાન થાય છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ખેડા અને આણંદ જિલ્લામાં શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘‘ચરોતર’’ તરીકે ઓળખાય છે.
2. આ મેદાન પેટલાદ થી નડીયાદ સુધી 20 કિ.મીની લંબાઈમાં આવેલું છે.
3. આ મેદાનની રચના મહી, શેઢી અને વાત્રક જેવી નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌ પ્રથમ ___ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે.

અગ્નિકૃત ખડકો
વિકૃત ખડકો
રૂપાંતરિત ખડકો
પ્રસ્તર ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌરાષ્ટ્રમાં વાઘજી આશારામ અને મૂળજી આશારામે ___ 1978 માં સ્થાપી હતી.

વાંકાનેર આર્યવર્ધક નાટક મંડળી
મોરબી સુબોધ નાટક મંડળી
હળવદ દેશી નાટક મંડળી
ધ્રાંગધ્રા નાટક મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
___ ખાતે પાંચ રથો કંડારાયેલું અદ્ભૂત સ્થાપત્ય નમૂનો જોવા મળે છે.

અજંટા ગુફા
મહાબલિપુરમ્
એલોરા ગુફા
બાઘની ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP