કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL, 2022ની ફાઈનલ મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી ? ઈડન ગાર્ડન્સ, કોલકાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ ઈડન ગાર્ડન્સ, કોલકાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા સ્થળે શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 78,000 થી વધુ લોકોએ પાંચ મિનિટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવી એક રેકોર્ડ બનાવ્યો હતો ? નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં મિશન સાગર IX અંતર્ગત ક્યા જહાજ થકી શ્રીલંકાને ગંભીર ચિકિત્સા સહાય પ્રદાન કરાઈ ? INS સુમેઘા INS જલશ્વ INS સુમિત્રા INS ઘડિયાલ INS સુમેઘા INS જલશ્વ INS સુમિત્રા INS ઘડિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ લોકશાહી સમીટની થીમ શું હતી ? Promoting Respect for Human Rights આપેલ તમામ Strenthening democracy and defending againsts authoritarianism Fighting Corruption Promoting Respect for Human Rights આપેલ તમામ Strenthening democracy and defending againsts authoritarianism Fighting Corruption ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.4% 4.75% 4.5% 4.25% 4.4% 4.75% 4.5% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP