એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય.

ઉપાડના
સરખા
રોકેલી મૂડીના
ઉંમરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ?

પ્રો. આર.એફ.કાહન
પ્રો. માર્શલ
પ્રો. રોબિન્સ
પ્રો. કોલ અને હુવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચેના એકમ પૈકી કયા એકમને તેમના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કંપની
ભાગીદારી પેઢીના એકમ
એકાકી પેઢીનું એકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___

અલ્પ-મૂડીકરણ
પાણીયુક્ત મૂડી
અતિ-મૂડીકરણ
મૂડી નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP