Talati Practice MCQ Part - 5
બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું ?

અકબર
શાહજહા
ઔરંગઝેબ
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા શહેરનો એક લાખથી વધુ વસ્તીમાં સમાવેશ થતો નથી ?

પાલનપુર
બોટાદ
આહવા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP