કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ રાજસ્થાન ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રશિયા ક્યા વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી બહાર નીકળી જશે ? 2024 2027 2023 2025 2024 2027 2023 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શતરંજ (Chess) દિવસ ક્યારે મનાવાય છે ? 11 જુલાઈ 21 જુલાઈ 1 જુલાઈ 20 જુલાઈ 11 જુલાઈ 21 જુલાઈ 1 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2019 2015 2017 2018 2019 2015 2017 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP