વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) થર્ટિમીટર ટેલિસ્કોપ(TMT)ના ભાગીદાર દેશોમાં નીચેના પૈકી કોનો-કોનો સમાવેશ થાય છે ?(i) અમેરિકા(ii) જાપાન(iii) ચીન(iv) ભારત આપેલ તમામ ii, iii અને iv i, ii અને iv i, iii અને iv આપેલ તમામ ii, iii અને iv i, ii અને iv i, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? DESDYANI NISAR RISAT RADARSAT DESDYANI NISAR RISAT RADARSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની નવા રક્ષા ખરીદ નીતિ-2016ને તૈયાર કરતી વખતે કઈ સમિતિએ રજૂ કરેલા અહેવાલને ખાસ ધ્યાનમાં લેવાયેલા છે ? મીના હેમચંદ્ર સમિતિ ધર્મેન્દ્રસિંઘ સમિતિ એમ.પી.લોઢા સમિતિ કાત્જુ સમિતિ મીના હેમચંદ્ર સમિતિ ધર્મેન્દ્રસિંઘ સમિતિ એમ.પી.લોઢા સમિતિ કાત્જુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશક્ષેત્રે કાર્યરત વિશ્વની સૌથી મોટી કંપની સ્પેસ એક્સ (SPACE X) ના માલિક કોણ છે ? એલન મસ્ક હેરાલ્ડ હાસ બૌન જોસ વિલિયમ કૂપર એલન મસ્ક હેરાલ્ડ હાસ બૌન જોસ વિલિયમ કૂપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળ મિશનના જોડેલા લિમન આલ્ફા ફોટોમીટરનો ઉપયોગ છે. બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા મિથેનનો ખ્યાલ મેળવવા સપાટીનું તાપમાન માપવા બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા મિથેનનો ખ્યાલ મેળવવા સપાટીનું તાપમાન માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સૌર મેક્સિમાનો આવર્તકાળ કેટલો છે ? 10 12 11 16 10 12 11 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP