Talati Practice MCQ Part - 3 Turn into Indirect Speech : The geography teacher said, 'The earth is round' The geography teacher told that the earth is round The geography teacher said that the earth is round The geography teacher said the earth that is round The geography teacher told that the earth was round The geography teacher told that the earth is round The geography teacher said that the earth is round The geography teacher said the earth that is round The geography teacher told that the earth was round ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શાંઘાઈ કો. ઓપરેશનનું વડું મથક કયાં આવેલું છે ? કોબોડિયા મોંગોલિયા તુર્કી બેઈજિંગ કોબોડિયા મોંગોલિયા તુર્કી બેઈજિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. પુરુષવાચક સ્વવાચક સાપેક્ષ અનિશ્ચિત પુરુષવાચક સ્વવાચક સાપેક્ષ અનિશ્ચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો. મુલ્યપત્રીકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રિકા મૂલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ? અયોધ્યા ગોરખપુર પ્રયાગરાજ વારાણસી અયોધ્યા ગોરખપુર પ્રયાગરાજ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વિરુદ્ધાર્થી શબ્દ લખો : દૈવી અલૌકિક તેજસ્વી ચમત્કારી આસુર અલૌકિક તેજસ્વી ચમત્કારી આસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP