Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું એપ્લિકેશન લેયર પ્રોટોકોલ–UDPનો ઉપયોગ કરતો નથી ? DNS VOIP FTP SNMP DNS VOIP FTP SNMP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ? અનુચ્છેદ–332 અનુચ્છેદ–331 અનુચ્છેદ–330 અનુચ્છેદ–334 અનુચ્છેદ–332 અનુચ્છેદ–331 અનુચ્છેદ–330 અનુચ્છેદ–334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 અરીસામાં જોતા એક ઘડિયાળમાં 9 : 30 વાગ્યા છે. તો સાચો સમય શું હશે ? 4 : 30 6 : 30 2 : 30 6 : 10 4 : 30 6 : 30 2 : 30 6 : 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ? હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જળનો જવાન જળવતી બને જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જળનો જવાન જળવતી બને જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ? કલકતા થી આગરા કલકતા થી રાનીગંજ દિલ્હી થી શિમલા આગરા થી જયપુર કલકતા થી આગરા કલકતા થી રાનીગંજ દિલ્હી થી શિમલા આગરા થી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ? સંસદ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સંસદ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP