પર્યાવરણ (The environment) દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? નીચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ નીચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં નીચેના પૈકી કઈ જણસમાં સૌથી વધુ જૈવ વિવિધતા જોવા મળે છે ? બાજરી ઘઉં સાગ કેરી બાજરી ઘઉં સાગ કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર વિનિમય કચેરીઓના કાર્ય કયા કયા છે ? વ્યવસાય માર્ગદર્શન પ્લેસમેન્ટ પ્રવૃત્તિ આપેલ તમામ રોજગાર બજાર માહિતી વ્યવસાય માર્ગદર્શન પ્લેસમેન્ટ પ્રવૃત્તિ આપેલ તમામ રોજગાર બજાર માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "જૈવિક આરક્ષિત ક્ષેત્ર" કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો ? સિક્યુરિટી કાઉન્સિલ યુનિસેફ (UNICEF) યુનેસ્કો (UNESCO) યુનો (UNO) સિક્યુરિટી કાઉન્સિલ યુનિસેફ (UNICEF) યુનેસ્કો (UNESCO) યુનો (UNO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? વરસાદ દુષ્કાળ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ વરસાદ દુષ્કાળ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ? 25% 32% 30% 33% 25% 32% 30% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP