સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ (UNDP) લિંગ વિકાસ સૂચાંક નીચેના પૈકી કયા ત્રણ પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ-અસંગમતતા માપે છે ?

આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો
આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા
અસમાનતા, આવક અને ખર્ચ
ગરીબી, બેરોજગારી અને આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)નું વડુમથક ક્યા આવેલું છે ?

મનિલા
ઢાકા
બીજિંગ
શાંઘાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
કોલકતા
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વિવિધ સંસ્થા અને સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ
ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી
સુરત પ્રજાસમાજ - નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
SAARCનો મુખ્ય હેતુ શું છે ?

બિન સમરેખી (Non Alignity)
આપેલ પૈકી એક પણ નહીં
પ્રદેશિક સહકાર
બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનું વડુમથક ક્યા આવેલું છે ?

કોલકાતા
દેહરાદૂન
પુણે
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP