કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કોમ્પ્યુટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે ?

ફોટોકાઈ નેસીસ ટયૂબ
ફોટાના કિરણો
ફોટો મલ્ટસપ્લાયર ટ્યૂબ
ફોટો સિન્થેસીસ ડીવાઇસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટને શેની સાથે સરખાવાય છે ?

કીબોર્ડ
આમાંથી એક પણ નહિ
માનવીના મગજ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં બે કોમ્યુટર સાથે બંધ લૂપ તરીકે જોડાયેલા હોય છે ?

મેશા
આમાંથી એક પણ નહિ
રીંગ
બસાટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ISP નું પૂરું નામ જણાવો

ઇન્ડકશન સર્વિસ પ્રોવાઈડર
ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર
ઇન્ટરફેસ સર્વિસ પ્રોડ્યુસર
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP