કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘વોર એન્ડ વિમેન’ (War and Women) પુસ્તક કોણે લખ્યું છે ? સલમાન રશ્દી નેહાસિંઘ શશી થરૂર એમ.એ.હસન સલમાન રશ્દી નેહાસિંઘ શશી થરૂર એમ.એ.હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SWAGAT પહેલ અંતર્ગત ક્યા દિવસે લોકોની ફરિયાદ સાંભળવામાં આવે છે ? મહિનાના પહેલા ગુરુવારે મહિનાના છેલ્લા સોમવારે મહિનાના પહેલા સોમવારે મહિનાના છેલ્લા ગુરુવારે મહિનાના પહેલા ગુરુવારે મહિનાના છેલ્લા સોમવારે મહિનાના પહેલા સોમવારે મહિનાના છેલ્લા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ફેમિના મિસ ઈન્ડિયા 2023 સ્પર્ધા કોણે જીતી ? શાલિની બંસલ મીનાક્ષી મલિક નંદીની ગુપ્તા શીલા દાસ શાલિની બંસલ મીનાક્ષી મલિક નંદીની ગુપ્તા શીલા દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં આપેલ બંને અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં આપેલ બંને અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રવાસન મંત્રાલયે ક્યા શહેરમાં G20 ટુરિઝમ એકસ્પોનું આયોજન કર્યું હતું ? જયપુર કોલકાતા અમદાવાદ હૈદરાબાદ જયપુર કોલકાતા અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સૌર ઊર્જાથી ચાલતું ‘ક્લોથ બેગ ATM’ ક્યા સ્થાપવામાં આવ્યું છે ? ચેન્નાઈ મુંબઈ અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP