કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ-2021માં ભારત કેટલામાં ક્રમે છે ? 44 મા 50 મા 18 મા 54 મા 44 મા 50 મા 18 મા 54 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ? ઈન્દોર કોચી મેંગલુરુ વિશાખાપટ્ટનમ ઈન્દોર કોચી મેંગલુરુ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને ‘ગ્લોબલ કોલાબોરેશન વિલેજ' નામક પહેલ શરૂ કરી છે ? WEF વર્લ્ડ બેંક UNESCO UNICEF WEF વર્લ્ડ બેંક UNESCO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ફાયરફાઈટિંગ ફ્લીટમાં બે રોબોટ સામેલ કર્યા છે ? મહારાષ્ટ્ર કેરળ દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ દિલ્હી કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્ષ 2022નો ટેમ્પલટન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? શ્રી માઈકલ હેલર શ્રી જૈન વેઈનર શ્રી ફેનીસ કોલીન શ્રી ફ્રેન્ક વિલ્ઝેક શ્રી માઈકલ હેલર શ્રી જૈન વેઈનર શ્રી ફેનીસ કોલીન શ્રી ફ્રેન્ક વિલ્ઝેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? વિશ્વ મધમાખી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મેટ્રોલોજી દિવસ વિશ્વ મધમાખી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મેટ્રોલોજી દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP