ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? તુતીકોરીન, તમિલનાડુ પણજી, ગોવા નાગપુર, મહારાષ્ટ્ર લાંભા, ગુજરાત તુતીકોરીન, તમિલનાડુ પણજી, ગોવા નાગપુર, મહારાષ્ટ્ર લાંભા, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી કયા શહેરમાં નથી ? મુંબઈ બેંગલોર લુધિયાણા દિલ્હી મુંબઈ બેંગલોર લુધિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? કેળા ચીકુ મકાઈ જામફળ કેળા ચીકુ મકાઈ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ? 2 થી 3 હેક્ટર 1 હેક્ટરથી ઓછી 3 હેક્ટરથી વધુ 1 થી 2 હેકટર 2 થી 3 હેક્ટર 1 હેક્ટરથી ઓછી 3 હેક્ટરથી વધુ 1 થી 2 હેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે ? 6 2 4 3 6 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મંડોવી અને જુઆરી નદીઓ કયા રાજ્યમાં આવેલી છે ? કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP