કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 26 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 26 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતમાં જોવા મળેલો ડબલ મ્યુટેન્ટ વાયરસને સત્તાવાર રીતે ___ તરીકે વર્ગીકૃત કરાયો છે. B.2.716 B.1.617 C.1.716 B.1.716 B.2.716 B.1.617 C.1.716 B.1.716 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 15 એપ્રિલ, 2021 ના રોજ ભારતીય સેનાએ સિયાચીનના વીર શહીદોને યાદ કરવા કેટલામો સિયાચીન દિવસ મનાવ્યો ? 37મો 31મો 41મો 47મો 37મો 31મો 41મો 47મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે જમીનના આધાર નંબર તરીકે ઓળખાતા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) જારી કરવાની યોજના બનાવી છે. ULPIN કેટલા આંકડાનો નંબર હશે ? 10 16 14 12 10 16 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વભરના 10 વન સંરક્ષકોને આંતરરાષ્ટ્રીય રેંજર પુરસ્કારો પ્રદાન કરાયા ? આપેલ બંને વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP