કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ક્યારે મનાવાય છે ? 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે.સુબ્રમણ્યમ જી.સી.મુર્મુ મુકુલ રોહતગી કે.કે.વેણુગોપાલ કે.સુબ્રમણ્યમ જી.સી.મુર્મુ મુકુલ રોહતગી કે.કે.વેણુગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? DRDO IIT બોમ્બે ISRO HAL DRDO IIT બોમ્બે ISRO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે ? છેલ્લો શો નાડીદોષ રાડો ફક્ત મહિલાઓ માટે છેલ્લો શો નાડીદોષ રાડો ફક્ત મહિલાઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ? અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અલ્ટ્રાટેક અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અલ્ટ્રાટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? સોવિયેત સંઘ અમેરિકા ફ્રાન્સ જાપાન સોવિયેત સંઘ અમેરિકા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP