કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (World Veterinary Day) 2022 ક્યારે મનાવાયો હતો ? 10 મે 30 એપ્રિલ 5 મે 29 એપ્રિલ 10 મે 30 એપ્રિલ 5 મે 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્વાડ (QUAD)માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ભારત જાપાન ઓસ્ટ્રેલિયા ચીન ભારત જાપાન ઓસ્ટ્રેલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા પ્રાણી વિશેષજ્ઞએ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જીત્યો ? ઈન્દ્રકુમાર યાદવ ચારુદત્ત મિશ્રા પવનકુમાર શર્મા રાહુલ ઉપાધ્યાય ઈન્દ્રકુમાર યાદવ ચારુદત્ત મિશ્રા પવનકુમાર શર્મા રાહુલ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ? ગુજરાત ગૌરવ દિન ગુજરાત સંકલ્પ દિન ગુજરાત નવનિર્માણ દિન ગુજરાત શૌર્ય દિન ગુજરાત ગૌરવ દિન ગુજરાત સંકલ્પ દિન ગુજરાત નવનિર્માણ દિન ગુજરાત શૌર્ય દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? બાલકૃષ્ણ દોશી લતા મંગેશકર નરેન્દ્ર મોદી નિરજ ચોપરા બાલકૃષ્ણ દોશી લતા મંગેશકર નરેન્દ્ર મોદી નિરજ ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP