કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના 7મા ડિરેક્ટર જનરલ તરીકે ન્ગોજી ઓકોન્જો-ઈવેલાની નિયુક્તિ કરવામાં આવી, જે ___ દેશના છે. નાઈજિરીયા વેસ્ટઈન્ડીઝ જમૈકા સુદાન નાઈજિરીયા વેસ્ટઈન્ડીઝ જમૈકા સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા લૉન્ચ કરવામાં આવેલું 'સંદેશ' શું છે ? AI આધારિત રોબોટ AI આધારિત રડાર AI આધારિત ચેટબોટ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ AI આધારિત રોબોટ AI આધારિત રડાર AI આધારિત ચેટબોટ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં માંડુ તહેવાર મનાવાયો ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખાતા ચાર્લ્સ ડાર્વિનના માનમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ અસહકાર આંદોલન દાંડીકૂચ ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ અસહકાર આંદોલન દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP