સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (3x+2)/(x-3) (x+2)/(3-x) (2+x)/(x+3) (3-x)/(x+2) (3x+2)/(x-3) (x+2)/(3-x) (2+x)/(x+3) (3-x)/(x+2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2, 5, 8, 11, 14, ___ એ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધો. 78 74 77 92 78 74 77 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ? 30 21 9 10 30 21 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે. અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 160 4 40 10 160 4 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બને ? 5 7 8 6 5 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 6 5 7 21 6 5 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP