GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
યદચ્છ ચલ X નું સંભાવના વિતરણ પ્રમાણ્ય વિતરણ છે, જેનો મધ્યક 30 અને વિચરણ 16 છે. આ ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટેની પ્રચલિત 3σ સીમાઓ કેટલી થશે ?

30 અને 4
7.5 અને 12
32 અને 28
42 અને 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચી છે ?

ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર
તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ
ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ
નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ?

1450 મેગાવૉટ
2450 મેગાવૉટ
450 મેગાવૉટ
1150 મેગાવૉટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ?

અર્થવિષયક આંકડાશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર
ગાણિતિક આંકડાશાસ્ત્ર
અર્થમિતિશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP