PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.
(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું.
(4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.

ફક્ત 1 અને 3
બધાં સાચાં છે.
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
પશ્ચિમ તરફ નમિતા 14 મી ચાલી, પછી તેના જમણે વળી, અને 14મી ચાલી, પછી ડાબે વળી અને 10 મી ચાલે છે. ફરી તે ડાબે વળી અને 14 મી ચાલે છે. તેના આરંભિક બિંદુ થી હવે તે કેટલી દૂર છે ?

38m
24m
28m
10m

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ?

ભારત ડાયનેમિક્સ લિમિટેડ
DRDO
ISRO
ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
પુસ્તક 'Annihilation of Caste' ના લેખક કોણ હતા ?

જે એલ નહેરૂ
એમ કે ગાંધી
બી આર આંબેડકર
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.
D કરતા ઊંચો પણ C કરતાં ટૂંકો કોણ છે ?