સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો y ની x પરની નિયત સંબંધ રેખા 3x + 2y = 50 હોય તો byx = ___ 2/3 -3/2 3/2 -2/3 2/3 -3/2 3/2 -2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે. ચોખ્ખી મિલકત દેવાં અવેજ કુલ મિલકત ચોખ્ખી મિલકત દેવાં અવેજ કુલ મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજના કેટલા પ્રકારો છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનમાં નીચેનામાંથી સામાન્ય રીતે કયા પક્ષનો સમાવેશ થતો નથી ? સરકાર ઈ-કોમર્સ ઓપરેટર ખરીદનાર વિક્રેતા સરકાર ઈ-કોમર્સ ઓપરેટર ખરીદનાર વિક્રેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયદિપ લિ.ની માહિતી :ઉત્પાદન શક્તિ60%90%શિરોપરી ખર્ચ (₹)60,00075,000 100% ઉત્પાદનશક્તિએ શિરોપરી ખર્ચ કેટલા હશે ? 1,05,000 90,000 80,000 75,000 1,05,000 90,000 80,000 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર સૌપ્રથમ ___ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો. યુકે ફ્રાંસ કેનેડા ભારત યુકે ફ્રાંસ કેનેડા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP