કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ સંસ્થાએ Best Security Practices in Government Sector માટે DSCI AISS એવોર્ડ જીત્યો ? ISRO UIDAI NASSCOM DRDO ISRO UIDAI NASSCOM DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ? પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 15B પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27A પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 15B પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓનલાઈન ગેમિંગ અને તેના મધ્યસ્થોની નોડલ એજન્સી કઈ છે ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય C-DAC NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય C-DAC NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા ? શેત્રુંજય પર્વત મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને મોઢેરાનું સૂર્યમંદિર વડનગર શેત્રુંજય પર્વત મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને મોઢેરાનું સૂર્યમંદિર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘સમન્વય 2022’ ક્યા સશસ્ત્ર દળ દ્વારા આયોજિત માનવીય સહાય અને આપદા રાહત (HARD) અભ્યાસ છે ? ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય CRPF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP