Talati Practice MCQ Part - 9 કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ? નહીં નફો નહીં નુકસાન રૂ. 1,000 નફો રૂ. 2,500 ખોટ રૂ. 1,000 ખોટ નહીં નફો નહીં નુકસાન રૂ. 1,000 નફો રૂ. 2,500 ખોટ રૂ. 1,000 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રોકાણ આકર્ષિત કરવા માટે ભારતનું પ્રથમ મોબિલિટી ફોકસ્ડ કલસ્ટર લૉન્ચ કર્યું ? તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ અને નેટવર્ક ક્યા રાજ્યમાં શરૂ થયું ? મેઘાલય પંજાબ મિઝોરમ હરિયાણા મેઘાલય પંજાબ મિઝોરમ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં લાઈફટાઈમ કેટેગરી અંતર્ગતનો વર્ષ 2022નો દ્રૌણાચાર્ય પુરસ્કાર ક્યા કોચને એનાયત કરાયો ? રાજસિંહ (રેસલિંગ) દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) આપેલ તમામ રાજસિંહ (રેસલિંગ) દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંચાર મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંચાર મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP