કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ખાદ્ય કૃષિ પ્રવાસન ફિલ્મ ખાદ્ય કૃષિ પ્રવાસન ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ IIM કોલકાતા IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ IIM કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ? ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કયા દેશે પોતાનું સ્વદેશી સ્પેસ રોકેટ નૂરી લૉન્ચ કર્યું ? ચીન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ઈરાન ચીન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? લખનઉ નવી દિલ્હી પટના બેંગલુરુ લખનઉ નવી દિલ્હી પટના બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP