કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુડોંગમાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તરાખંડ
સિક્કિમ
હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભરતપુર પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP