કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ભારતરત્ન અને પદ્મ પુરસ્કારોની તર્જ પર પુરસ્કારો પ્રદાન કરવાની ઘોષણા કરી ? આસામ ગુજરાત મેઘાલય મહારાષ્ટ્ર આસામ ગુજરાત મેઘાલય મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (SIPRI)ના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે ? ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 મુજબ ભારતમાં કુલ FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)માં સેવાક્ષેત્રનો ફાળો કેટલો છે ? 50% 80% 75% 35% 50% 80% 75% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજયસભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજયસભાના ડેપ્યુટી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP