કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ?
1. ઓટોમોબાઈલ
2. ફાર્માસ્યુટિકલ્સ
3. IT હાર્ડવેર
4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ

માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા લૉન્ચ કરવામાં આવેલું HCCR પોર્ટલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

યુનાની
હોમીયોપેથી
આયુર્વેદ
યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP