Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (SIPRI)ના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે ?

અમેરિકા
ચીન
રશિયા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

તેલંગાણા
ઓડિશા
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP