કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજે રશિયાની નૌસેનાના 325મા નૌસેના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો ? INS શિવાલિક INS તબર INS ઐરાવત INS શાર્દુલ INS શિવાલિક INS તબર INS ઐરાવત INS શાર્દુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? આર્કિટેક્ટ સંગીતકલા વિજ્ઞાન નાટ્યકલા આર્કિટેક્ટ સંગીતકલા વિજ્ઞાન નાટ્યકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? બિહાર કર્ણાટક કેરળ ગોવા બિહાર કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? SpaceX બ્લૂ ઓરિજિન ISRO NASA SpaceX બ્લૂ ઓરિજિન ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા શહેરમાં NATRAX હાઈસ્પીડ ટ્રેકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? ઈન્દોર પુણે અમદાવાદ ચંદીગઢ ઈન્દોર પુણે અમદાવાદ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP