કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ફાઈવ આઈઝ(Five Eyes) સંગઠનમાં જોડાવાની ઘોષણા કરી ? ભારત શ્રીલંકા ફ્રાંસ જાપાન ભારત શ્રીલંકા ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એક્સેલ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ? .ppt .exe .xls .doc .ppt .exe .xls .doc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન પ.બંગાળ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન પ.બંગાળ મધ્યપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ લિક્વિડ નેનો DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) લૉન્ચ કર્યું ? ISRO DRDO IFFCO BARC ISRO DRDO IFFCO BARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જયપુર ભોપાલ નવી દિલ્હી મુંબઈ જયપુર ભોપાલ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP