કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) DRDOએ તાજેતરમાં આકાશ મિસાઈલના નવા સંસ્કરણ ‘આકાશ પ્રાઈમ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ? તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ મિસાઈલ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીકવન્સીથી સજ્જ છે.2. ઉંચાઈ પર નીચા તાપમાનના વાતાવરણમાં વધુ વિશ્વસનીય કામગીરી લાવવા માટે અન્ય સુધારાઓ પણ આ મિસાઈલમાં કરવામાં આવ્યા છે. 3. આ મિસાઈલ રશિયાના સહયોગ થી ટાટા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના સ્વાતંત્ર્ય પર્વે સતત કેટલામી વખત તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી ? 8મી વખત 11મી વખત 10મી વખત 9મી વખત 8મી વખત 11મી વખત 10મી વખત 9મી વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? અજય દિલાવરી આપેલ પૈકી કોઈ નહીં જગદીશ ભગવતી સી.રંગરાજન અજય દિલાવરી આપેલ પૈકી કોઈ નહીં જગદીશ ભગવતી સી.રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન ટ્રોજન શિલ્ડ અથવા ઓપરેશન આયરનસાઈડ કયા બે દેશોની ગુપ્તચર એજન્સીઓએ ચલાવ્યું હતું ? જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, બ્રિટન અમેરિકા, જાપાન અમેરિકા, ઓસ્ટ્રેલિયા જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, બ્રિટન અમેરિકા, જાપાન અમેરિકા, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા બજેટ 2021-22માં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્ષ્ટાઈલ પાર્ક (MITRA) યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં ___ ટેક્સટાઈલ પાર્ક સ્થપાશે. 10 12 5 7 10 12 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP