કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ?

કિરોન પોલાર્ડ
હેનરી નિકોલ્સ
માર્ટીન ગુપ્ટિલ
ક્રિસ ગેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે જકાર્તામાં ઈન્ડોનેશિયાની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ?

INS કોલકાતા
આપેલ બંને
એક પણ નહીં
INS સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP